સ્‍વામિ નારાયણ, દેવ, મહારાજ, ગઢડા, ગઢપુર, ભાવનગર, ગુજરાત, ભારત, ગઢડા સ્‍વામીના, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રાધાજી, શ્રી લક્ષ્‍મીવાડી દેવ, દાદાખાચર, દરબારગઢ, શ્રી રધુવીરજી મહારાજ, સ્‍થાપ્‍ના ૧૮૮૧ જેઠ સુદ ૮,
 

  તારીખ - ૦૨/૦૧/૨૦૦, શુક્રવાર       તિથિ -     ચંદ્રઃ કુંભ ર૮/૦પ     નક્ષત્રઃ શતતારા ૦૯/૦૪  

પ.પૂ.ધ.ધૂ.શ્રી
૧૦૦૮ આચાર્યશ્રી
અજેન્‍દ્રપ્રસાદજી
મહારાજ
પ.પૂ. ભાવિ આચાર્યશ્રી
નૃગેન્‍દ્રપ્રસાદજી મહારાજ

મદિરમાં ગઇકાલે થયેલ થાળની યાદી

  • લાઠી - જશવંતીબેન બાબુલાલ સોની (અડદીયો, ૧પ૦૦/-)

  • ગઢડા - પી. પી. સ્‍વામી (અડદીયો, ૧પ૦૦/-)

  • માંડવી કચ્‍છ - કુવરજીભાઇ નાનજીભાઇ (અડદીયો, ૧પ૦૦/-)

  • લાઠીદડ - હરીકૃષ્‍ણ પદયાત્રા સંઘ (મોહનથાળ, ૧૧૦૦/-)

  • શિરોહી - માંગીલાલ મુળચંદ (સાંજના દુધપુરી, ૭પ૦/-)

  • શિરોહી - ચંપાલાલ ધરમચંદ (મગજપુરી, ૧૨૦૦/-)

મદિરમાં ગઇકાલે થયેલ રસોઇની યાદી

  • સુખપર કચ્‍છ - ભીમજીભાઇ શામજીભાઇ વેકરીયા
    શ્રી ઠાકોરજીને થાળ તથા સંતો, બ્રહ્મચારી અને પાર્ષદોને મોતૈયા લાડુ, ગાંઠીયાની રસોઇ કરી જમાડયા.

  • માંડવી કચ્‍છ - અ.નિ. જાદવજીભાઇ લાલજીભાઇ
    શ્રી ઠાકોરજીને થાળ તથા સંતો, બ્રહ્મચારી અને પાર્ષદોને મોતૈયા લાડુ, ગાંઠીયાની રસોઇ કરી જમાડયા.

સમાચાર

પંચક, વ્‍યતિપાત ઉ.રાત્રે. ૧૨/૩૨ કુમારયોગ આ.દિ.રાત્રિ પંચક

નોંધ

સર્વ હરિભકતોને
        ll
 જયશ્રી સ્‍વામિનારાયણ ll
                   આપને જણાવતા હર્ષ અનુભવીએ છીએ કે આજના શુભ દિવસથી ગઢપુર મંદિરના દર્શન વેબસાઇટ ગોપીનાથજી.કોમ (www.gopinathji.com) પર હવેથી ૨૪ કલાક ૩૬પ દિવસ નીહાળી શકશો. તો આપશ્રી આ દિવ્‍ય દર્શનનો લાભ અચુક લેશો તથા આપના સગા-સંબંધી તથા મીત્રો હરિભકતોને આ સમાચાર જણાવશો તો તેઓ પણ સર્વોપરી ઇષ્‍ટદેવ ભગવાનશ્રી સ્‍વામિનારાયણ સ્‍વરુપ ગઢપુર પતિશ્રી ગોપીનાથજી મહારાજના દિવ્‍ય દર્શનનો લાભ મેળવી શકે.

લી.
કો.શા.સ્‍વા. ઘનશ્‍યામવલ્‍લભદાસજી
અક્ષરધામશ્રી ગઢપુર...