|
|
|
તારીખ - ૦૩/૦૧/૨૦૦૯,
શનિવાર
તિથિ -
૭
ચંદ્રઃ
મીન
નક્ષત્રઃ પૂ.ભાદ્ર
૧૦/૨૦
 |
 |
પ.પૂ.ધ.ધૂ.શ્રી
૧૦૦૮ આચાર્યશ્રી
અજેન્દ્રપ્રસાદજી
મહારાજ |
પ.પૂ. ભાવિ આચાર્યશ્રી
નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ |
 |
|
|
 |
|
મદિરમાં
ગઇકાલે થયેલ થાળની યાદી |
-
માંડવધાર - ધનજીભાઇ કરમશીભાઇ
(અડદીયો, ૧પ૦૦/-)
-
કાલસરી - કલ્પેશભાઇ એમ. કોટક
(મગજપુરી, ૧૨૦૦/-)
-
મંડાળા - નરેન્દ્રભાઇ અંબાલાલ
પટેલ (બદામ મૈસુબ, ૨૩૦૦/-)
-
ભાવનગર - મહેશભાઇ નરેન્દ્રભાઇ
કામદાર (સાંજના દૂધ પુરી, ૭પ૦/-)
-
મુંબઇ - ભાવેશભાઇ સુબોધભાઇ
(મગજપુરી, ૧૨૦૦/-)
-
નારોલા - અ.નિ. કમળાબેન સનાભાઇ
(બદામ મૈસુબ, ૨૩૦૦/-)
-
માડવધાર - ગોવિંદભાઇ એમ. ભંગાણી
(અડદીયો, ૧પ૦૦/-)
|
|
સમાચાર |
|
પંચક |
|
નોંધ |
સર્વ
હરિભકતોને
ll
જયશ્રી સ્વામિનારાયણ
ll
આપને જણાવતા હર્ષ અનુભવીએ છીએ કે આજના શુભ દિવસથી ગઢપુર
મંદિરના દર્શન વેબસાઇટ ગોપીનાથજી.કોમ (www.gopinathji.com)
પર હવેથી ૨૪ કલાક ૩૬પ દિવસ નીહાળી શકશો. તો આપશ્રી આ
દિવ્ય દર્શનનો લાભ અચુક લેશો તથા આપના સગા-સંબંધી તથા
મીત્રો હરિભકતોને આ સમાચાર જણાવશો તો તેઓ પણ સર્વોપરી
ઇષ્ટદેવ ભગવાનશ્રી સ્વામિનારાયણ સ્વરુપ ગઢપુર પતિશ્રી
ગોપીનાથજી મહારાજના દિવ્ય દર્શનનો લાભ મેળવી શકે.
લી.
કો.શા.સ્વા. ઘનશ્યામવલ્લભદાસજી
અક્ષરધામશ્રી ગઢપુર... |
|
|
 |
 |
|
|