સ્‍વામિ નારાયણ, દેવ, મહારાજ, ગઢડા, ગઢપુર, ભાવનગર, ગુજરાત, ભારત, ગઢડા સ્‍વામીના, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રાધાજી, શ્રી લક્ષ્‍મીવાડી દેવ, દાદાખાચર, દરબારગઢ, શ્રી રધુવીરજી મહારાજ, સ્‍થાપ્‍ના ૧૮૮૧ જેઠ સુદ ૮,
 

  તારીખ - ૦૭//૨૦૦, શનિવાર       તિથિ - ૧૩ મહા સુદ      ચંદ્રઃ મિથુન ૨૪/૩૦    નક્ષત્રઃ આદ્રા-પુનર્વસુ ૮/૨૦-૨૯/પ૩  

પ.પૂ.ધ.ધૂ.શ્રી
૧૦૦૮ આચાર્યશ્રી
અજેન્‍દ્રપ્રસાદજી
મહારાજ
પ.પૂ. ભાવિ આચાર્યશ્રી
નૃગેન્‍દ્રપ્રસાદજી મહારાજ

મદિરમાં ગઇકાલે થયેલ થાળની યાદી

  • બરોડા - કનુભાઇ પટેલ (મગજપુરી,૧૨૦૦/-)

  • પીપરલા - બટુકભાઇ નરભેરામભાઇ બારૈયા (અડદીયો,૧પ૦૦/-)

  • જોરાવરનગર - ગીતાબેન જે. પ્રજાપતી (મગજપુરી,૧૨૦૦/-)

  • વાસીયાળી - ગોરધનભાઇ આંબાભાઇ (મોહનથાળ,૧૧૦૦/-)

  • અમદાવાદ - રજનીકાંતભાઇ હીરાભાઇ માંડલીયા (બદામ મૈસુબ,૨૩૦૦/-)

  • યુએસએ - પંકજભાઇ પી. પટેલ (મોહનથાળ,૧૧૦૦/-)

  • ભંડારીયા - કનુભાઇ નરશીભાઇ રાદડીયા (મોહનથાળ,૧૧૦૦/-)

  • રાજકોટ - અ.નિ. મંગળાબેનના તેરમા નીમીતે (મૈસુબ,૧૭પ૦/-)

  • ધારેશ્ર્વર - અશોકભાઇ ઝવેરભાઇ (મગજપુરી,૧૨૦૦/-)

સમાચાર

શ્રી વિશ્ર્વકર્મા જયંતી, વાસદ, ગોંડલ, સાવરકુંડલા, વિસનગર સ્‍વા.ના.મંદિર પ્રતિષ્‍ઠોત્‍સવ
ગુરુ-ઉદય, મકરમાં બુધ

નોંધ

સર્વ હરિભકતોને
        ll
 જયશ્રી સ્‍વામિનારાયણ ll
                   આપને જણાવતા હર્ષ અનુભવીએ છીએ કે આજના શુભ દિવસથી ગઢપુર મંદિરના દર્શન વેબસાઇટ ગોપીનાથજી.કોમ (www.gopinathji.com) પર હવેથી ૨૪ કલાક ૩૬પ દિવસ નીહાળી શકશો. તો આપશ્રી આ દિવ્‍ય દર્શનનો લાભ અચુક લેશો તથા આપના સગા-સંબંધી તથા મીત્રો હરિભકતોને આ સમાચાર જણાવશો તો તેઓ પણ સર્વોપરી ઇષ્‍ટદેવ ભગવાનશ્રી સ્‍વામિનારાયણ સ્‍વરુપ ગઢપુર પતિશ્રી ગોપીનાથજી મહારાજના દિવ્‍ય દર્શનનો લાભ મેળવી શકે.

                        લી.
કો.શા.સ્‍વા. ઘનશ્‍યામવલ્‍લભદાસજી
         અક્ષરધામશ્રી ગઢપુર...

ઓનલાઇન ક્રેડીટકાર્ડથી આવેલ દાનના હરિભકતોની વિગત