|
|
|
તારીખ -૨પ/૨/૨૦૦૯,
બુધવાર
તિથિ -
૩૦ મહા વદ
ચંદ્રઃ
કુંભ
નક્ષત્રઃ શતતારા
૨૧/૬
 |
 |
પ.પૂ.ધ.ધૂ.શ્રી
૧૦૦૮ આચાર્યશ્રી
અજેન્દ્રપ્રસાદજી
મહારાજ |
પ.પૂ. ભાવિ આચાર્યશ્રી
નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ |
 |
|
|
 |
|
મદિરમાં
ગઇકાલે થયેલ થાળની યાદી |
-
સાવરકુંડલા - મનસુખભાઇ
જીવરાજભાઇ ઠુંમ્મર (મોહનથાળ, ૧૧૦૦/-)
-
દરેડ - ધનજીભાઇ મનજીભાઇ માલવીયા
(મગજપુરી, ૧૨૦૦/-)
-
બોટાદ - ઉત્તમલાલ મણીલાલ
કામદાર (કાજુ મૈસુબ, ૨૧૦૦/-)
-
જામ ખંભાળીયા - ડો. નવનીતભાઇ
ચોકસી (મગજપુરી, ૧૨૦૦/-)
-
રાજકોટ - શરદભાઇ કીશોરભાઇ જેઠવા
(મૈસુબ, ૧૧૦૦/-)
-
ભુપગઢ - શ્રી ગોપીનાથજી બોરીંગ
(મગજપુરી, ૧૨૦૦/-)
-
રણીયાળા - મનજીભાઇ રુડાભાઇ
ગોયાણી (મોહનથાળ, ૧૧૦૦/-)
-
ભાવનગર - અ.નિ.દેવજીભાઇ
કાનજીભાઇ પટેલ (મગજપુરી, ૧૨૦૦/-)
-
રાજકોટ - મંજુલાબેન લાભુભાઇ
ઠકકર (કાજુ મૈસુબ, ૨૧૦૦/-)
-
યુએસએ - ભગવાનદાસ પ્રભુદાસ પટેલ
(મૈસુબ, ૧૭પ૦/-)
-
યુએસએ - ભગવાનદાસ પ્રભુદાસ પટેલ
(મગજપુરી, ૧૨૦૦/-)
-
ભુપગઢ - રાજેશકુમાર ગોવિંદભાઇ
ગોહીલ (મગજપુરી, ૧૨૦૦/-)
-
ધર્મજ (યુએસએ) - વિનુભાઇ આશાભાઇ
પટેલ (કાજુ મૈસુબ, ૨૧૦૦/-)
-
નવાગામ લોલીયાણા - ધરમશીભાઇ મેર
(મગજપુરી, ૧૨૦૦/-)
-
પીપરલા - લાલજીભાઇ ભગવાનભાઇ
બારૈયા (મગજપુરી, ૧૨૦૦/-)
|
|
મદિરમાં
ગઇકાલે થયેલ રસોઇની યાદી |
-
રાજકોટ - રાષ્ટ્રીય અધ્યક્ષ
જનમંગલ પક્ષ (હ. પ્રફુલભાઇ ગઢવી સહપરિવાર)
તા. ૧૪/૨/૨૦૦૯ થી ૨૨/૨/૨૦૦૯ શ્રી સત્સંગી જીવનનવાહ
પારાયણ પ્રસંગમાં
શ્રી ઠાકોરજીને થાળ તથા સંતો, બ્રહ્મચારી, પાર્ષદોને
મોહનથાળ, ભજીયા, જાદરીયુ, ગાંઠીયા, અડદીયો, ચુરમાના
લાડુ, મોતૈયા લાડુ, રાજગ્રાનો શીરો, દુધપાક, સાટા,
જલેબીની રસોઇ કરી જમાડયા
-
પીપરલા - રતીભાઇ મથુરભાઇ બારૈયા
શ્રી ઠાકોરજીને થાળ તથા સંતો, બ્રહ્મચારી,
પાર્ષદોને મોહનથાળ, ગાંઠીયાની રસોઇ કરી જમાડયા
|
|
સમાચાર |
|
દર્શ - ૩૦
અમાવાસ્યા, પંચક |
|
નોંધ |
સર્વ
હરિભકતોને
ll
જયશ્રી સ્વામિનારાયણ
ll
આપને જણાવતા હર્ષ અનુભવીએ છીએ કે આજના શુભ દિવસથી ગઢપુર
મંદિરના દર્શન વેબસાઇટ ગોપીનાથજી.કોમ (www.gopinathji.com)
પર હવેથી ૨૪ કલાક ૩૬પ દિવસ નીહાળી શકશો. તો આપશ્રી આ
દિવ્ય દર્શનનો લાભ અચુક લેશો તથા આપના સગા-સંબંધી તથા
મીત્રો હરિભકતોને આ સમાચાર જણાવશો તો તેઓ પણ સર્વોપરી
ઇષ્ટદેવ ભગવાનશ્રી સ્વામિનારાયણ સ્વરુપ ગઢપુર પતિશ્રી
ગોપીનાથજી મહારાજના દિવ્ય દર્શનનો લાભ મેળવી શકે.
લી.
કો.શા.સ્વા. ઘનશ્યામવલ્લભદાસજી
અક્ષરધામશ્રી ગઢપુર... |
|
ઓનલાઇન ક્રેડીટકાર્ડથી આવેલ દાનના
હરિભકતોની વિગત |
|
|
 |
 |
|
|