સ્‍વામિ નારાયણ, દેવ, મહારાજ, ગઢડા, ગઢપુર, ભાવનગર, ગુજરાત, ભારત, ગઢડા સ્‍વામીના, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રાધાજી, શ્રી લક્ષ્‍મીવાડી દેવ, દાદાખાચર, દરબારગઢ, શ્રી રધુવીરજી મહારાજ, સ્‍થાપ્‍ના ૧૮૮૧ જેઠ સુદ ૮,
 

  તારીખ - ૦૪//૨૦૦, બુધવાર       તિથિ - ૮ ફાગણ સુદ      ચંદ્રઃ વૃષભ ૪૦/૨૭    નક્ષત્રઃ રોહિણી ૧૯/૦૮ 

પ.પૂ.ધ.ધૂ.શ્રી
૧૦૦૮ આચાર્યશ્રી
અજેન્‍દ્રપ્રસાદજી
મહારાજ
પ.પૂ. ભાવિ આચાર્યશ્રી
નૃગેન્‍દ્રપ્રસાદજી મહારાજ

મદિરમાં ગઇકાલે થયેલ થાળની યાદી

  • રામપર (કચ્‍છ) - શાંતીલાલ વિરજીભાઇ ભંડેરી (મોહનથાળ, ૧૧૦૦/-)

  • બોડકી (કચ્‍છ) - નેશમાબેન હિતેનભાઇ હીરાણી (મગજપુરી, ૧૨૦૦/-)

  • સામત્રા (કચ્‍છ) - અમરબાઇ દેવજીભાઇ વસાણી (મોહનથાળ, ૧૧૦૦/-)

  • માંડવી (કચ્‍છ) - કુવરજીભાઇ વશરામભાઇ રાબડીયા (મોહનથાળ, ૧૧૦૦/-)

  • આંબરડી - મનસુખભાઇ ડાયાભાઇ પાંચાણી (મોહનથાળ, ૧૧૦૦/-)

  • વેળાવદર - લલ્‍લુભાઇ ભીખાભાઇ ગોળવીયા (મૈસુબ, ૧૨પ૦/-)

  • વેળાવદર - વિઠ્ઠલભાઇ દુર્લભભાઇ ગોળવીયા (મેસુબ, ૧૨પ૦/-)

  • દાતરડી - ધડુક મોટર ડ્રાઇવીંગ (દુધપાક પુરી, ૧૪૦૦/-)

  • રામપર - નાનજીભાઇ લાખાભાઇ (મોહનથાળ, ૧૧૦૦/-)

  • મુંબઇ - કીશોરભાઇ તળાવીયા (મોહનથાળ, ૧૧૦૦/-)

મદિરમાં ગઇકાલે થયેલ રસોઇની યાદી

  • માંડવી કચ્‍છ - દેવજીભાઇ હરજીભાઇ રાબડીયા તથા ધર્મપત્‍ની મેઘબાઇ
    તથા સહ પરિવાર
    શ્રી ઠાકોરજીને થાળ તથા સંતો, બ્રહ્મચારી તથા પાર્ષદોને મોતૈયા લાડુ, ગાંડીયાની રસોઇ કરી જમાડયા.

સમાચાર

હોળાષ્‍ટક આરંભ. કમુહૂર્તા પૂર્વા - ભાદ્રપદ્યમાં સૂર્ય-૧૬-૬. કુંભમાં બુધ

નોંધ

સર્વ હરિભકતોને
        ll
 જયશ્રી સ્‍વામિનારાયણ ll
                   આપને જણાવતા હર્ષ અનુભવીએ છીએ કે આજના શુભ દિવસથી ગઢપુર મંદિરના દર્શન વેબસાઇટ ગોપીનાથજી.કોમ (www.gopinathji.com) પર હવેથી ૨૪ કલાક ૩૬પ દિવસ નીહાળી શકશો. તો આપશ્રી આ દિવ્‍ય દર્શનનો લાભ અચુક લેશો તથા આપના સગા-સંબંધી તથા મીત્રો હરિભકતોને આ સમાચાર જણાવશો તો તેઓ પણ સર્વોપરી ઇષ્‍ટદેવ ભગવાનશ્રી સ્‍વામિનારાયણ સ્‍વરુપ ગઢપુર પતિશ્રી ગોપીનાથજી મહારાજના દિવ્‍ય દર્શનનો લાભ મેળવી શકે.

                        લી.
કો.શા.સ્‍વા. ઘનશ્‍યામવલ્‍લભદાસજી
         અક્ષરધામશ્રી ગઢપુર...

ઓનલાઇન ક્રેડીટકાર્ડથી આવેલ દાનના હરિભકતોની વિગત