સ્‍વામિ નારાયણ, દેવ, મહારાજ, ગઢડા, ગઢપુર, ભાવનગર, ગુજરાત, ભારત, ગઢડા સ્‍વામીના, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રાધાજી, શ્રી લક્ષ્‍મીવાડી દેવ, દાદાખાચર, દરબારગઢ, શ્રી રધુવીરજી મહારાજ, સ્‍થાપ્‍ના ૧૮૮૧ જેઠ સુદ ૮,
 

  તારીખ - ૧૪//૨૦૦, શનિવાર       તિથિ - ૪ ફાગણ વદ      ચંદ્રઃ તુલા    નક્ષત્રઃ ચિત્રા ૦૭/૦પ 

પ.પૂ.ધ.ધૂ.શ્રી
૧૦૦૮ આચાર્યશ્રી
અજેન્‍દ્રપ્રસાદજી
મહારાજ
પ.પૂ. ભાવિ આચાર્યશ્રી
નૃગેન્‍દ્રપ્રસાદજી મહારાજ

મદિરમાં ગઇકાલે થયેલ થાળની યાદી

  • મુંબઇ - નર્મદાબેન (મોહનથાળ, ૧૧૦૦/-)

  • ગઢડા - સાં.યો. સવિતાબેન (મગજપુરી, ૧૨૦૦/-)

  • ગઢડા - નીકુંજભાઇ (મગજપુરી, ૧૨૦૦/-)

  • માંડવધાર - અરવિંદભાઇ આર. (બદામ મૈસુબ, ૨૩૦૦/-)

  • નડીયાદ - અ.નિ.કુવરબેન આર. (મોહનથાળ, ૧૧૦૦/-)

  • દહાણુરોડ - વાલજીભાઇ વિરજીભાઇ આર. (સાટા, ૧૦૦૦/-)

  • નડીયાદ - માવજીભા આર. (મોહનથાળ, ૧૧૦૦/-)

  • મોરબી - અમરશીભાઇ (મગજપુરી, ૧૨૦૦/-)

  • ગઢડા - અશોકભાઇ (મોહનથાળ, ૧૧૦૦/-)

સમાચાર

આ.દિ. આચાર્યશ્રી રઘુવીરજી મહારાજનો જન્‍મોત્‍સવ. કમુર્તા બેઠા

નોંધ

સર્વ હરિભકતોને
        ll
 જયશ્રી સ્‍વામિનારાયણ ll
                   આપને જણાવતા હર્ષ અનુભવીએ છીએ કે આજના શુભ દિવસથી ગઢપુર મંદિરના દર્શન વેબસાઇટ ગોપીનાથજી.કોમ (www.gopinathji.com) પર હવેથી ૨૪ કલાક ૩૬પ દિવસ નીહાળી શકશો. તો આપશ્રી આ દિવ્‍ય દર્શનનો લાભ અચુક લેશો તથા આપના સગા-સંબંધી તથા મીત્રો હરિભકતોને આ સમાચાર જણાવશો તો તેઓ પણ સર્વોપરી ઇષ્‍ટદેવ ભગવાનશ્રી સ્‍વામિનારાયણ સ્‍વરુપ ગઢપુર પતિશ્રી ગોપીનાથજી મહારાજના દિવ્‍ય દર્શનનો લાભ મેળવી શકે.

                        લી.
કો.શા.સ્‍વા. ઘનશ્‍યામવલ્‍લભદાસજી
         અક્ષરધામશ્રી ગઢપુર...

ઓનલાઇન ક્રેડીટકાર્ડથી આવેલ દાનના હરિભકતોની વિગત