|
દેશ-વિદેશથી અસંખ્ય યાત્રાળુ ભકતો દર્શને પધારે છે પણ ગઢપુરમાં
મોળુ પાણી હોય ભકતોને અને મંદિરને ધણી મુશ્કેલીનો સામનો કરવો પડે
છે ઘણીવાર વરસાદ બરાબરનો હોય તો બહારથી ટેન્કર થી વેચાતું પાળી
લાવવું પડતું હતું જેથી ગઢપુર મંદિર ટ્રસ્ટ દ્વારા નર્મદા
મહિપરીયેજ નું પાણી લાવવાની યોજના કરવામાં આવી પણ આ પાણી
લાવવામાં ધણી તકલીફ હોય છતા પુ.કોઠારી ઘનશ્યામવલ્લભસ્વામીશ્રી
એસ.પી.સ્વામી,પુ.સુપાન
સ્વામી(ઝમરાળા),કો.ભકિતપ્રસાદ
સ્વામી(કારીયાણી) શ્રી ભકિતસ્વામી અને જયેશભાઇ તેમજ અન્યો એ આ
કામ હાથો હાથ ઊપાડતા ગઢપુર મંદિર માં વગર મોટરે ૮ માં માળે
ટાંકીમાં પાણી પહોચવા લાગ્યું છે જેથી આ દુષ્કાળના વર્ષ માં
વધારે ઊપયોગી નિવડશે. |