૨/૧૨/૨૦૦૯ના રોજ શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજ દ્વારા
પાત્રીન્યાસ વિધિ સંપન્ન
માગશર સુદ પુનમ અને ૨/૧૨/૨૦૦૯ના રોજ પ.પૂ.નાના લાલજી મહારાજશ્રી
પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજ દ્વારા શ્રી ગઢપુર મંદિરમાં
હનુમાનજી તથા ગણપતિજી મહારાજનો પાત્રીન્યાસ વિધિ ધામ-ધુમથી
સંપન્નથઇ તેની તસ્વીરી ઝલક.