|
મુંબઇ (મલાડ) સ્વામિનારાયણ મંદિરના ૨૩માં પાટોત્સવ પ્રસંગ
નીમીતે કો.સ્વા.નિત્યસ્વરૂપદાસજી તથા સત્સંગ સમાજ દ્વારા
ભકતચિંતામણી સપ્તાહ પારાયણનું ગઢપુરના સ્વા.છપૈયાપ્રકાશદાસજીના
વકતા પદે કરવામાં આવ્યુ હતું. તેમા શ્રી ઘનશ્યામ જન્મોત્સવ,
અન્નકુટ ઉત્સવ અને પાટોત્સવ ભવ્યતાથી ઉજવવામાં આવયો હતો. તા.
૩/૧૨ થી ૯/૧૨ સુધી કથાનો દિવ્યલાભ લઇ ભકતો ભાવવિભોર થયા હતા. |