ગઢાળી -
પ્રભુદાસભાઇ હરગોવિંદભાઇ બોટાદરા શ્રી
ઠાકોરજીને થાળ તથા સંતો,
બ્રહ્મચારી અને પાર્ષદોને મોતૈયા લાડુ અને ભજીયાની રસોઇ કરી જમાડયા.
લીમડા (હનુભાના)
- લાલજીભાઇ ડાહ્યાભાઇ સુતરીયા શ્રી
ઠાકોરજીને થાળ તથા સંતો,
બ્રહ્મચારી અને પાર્ષદોને મોહનથાળ,
મોતૈયા
લાડુ અને ભજીયાની રસોઇ કરી જમાડયા.
પુના -
અ.નિ. સોની અમીચંદ વિરચંદભાઇ શ્રી
ઠાકોરજીને થાળ તથા સંતો,
બ્રહ્મચારી અને પાર્ષદોને મોહનથાળ,
મોતૈયા
લાડુ અને ભજીયાની રસોઇ કરી જમાડયા.
કાંદીવલી મુંબઇ
- રમણીકભાઇ શામજીભાઇ મહેતલીયા
(હ.કો.સ્વા.વિશ્ર્વવલ્લભદાસજી) શ્રી
ઠાકોરજીને થાળ તથા સંતો,
બ્રહ્મચારી અને પાર્ષદોને ચુરમાના લાડુ અને ભજીયાની રસોઇ કરી જમાડયા.
ગઢડા -
અ.નિ.સ.ગુ.સ્વા.મોરલીમનોહરદાસજીની તીથી નીમીતે (હ.
સ્વા. બાલકૃષ્ણદાસજી તથા કો.સ્વા.
ભકિતપ્રસાદદાસજી) શ્રી
ઠાકોરજીને થાળ તથા સંતો,
બ્રહ્મચારી અને પાર્ષદોને ચુરમાના લાડુ અને ભજીયાની રસોઇ કરી જમાડયા.
|
મંગળા આરતી
|
|
શણગાર આરતી
|
|
આજનું સ્ક્રીન સેવર
|
|
આજના સમાચાર
|
|
આજનું ભજન
|
શ્રીવિશ્ર્વકર્મા જયંતિ પ્રદોષ,
ગોંડલ, વિસનગર, વાસદ સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિર
પાટોત્સવ