ગઢપુરમાં રાજકોટ ના બાસીડા પરીવારની શ્રી છપૈયાસ્વામી દ્વારા કથા

      સર્વોપરી ઇષ્ટદેવ ભગવાનશ્રી સ્વામિનારાયણ  સ્વરૂપ ગઢપુર પતિ શ્રી ગોપીનાથજીમહારાજની પરમ કૃપાથી  પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ.૧૦૮ ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજીમહારાજશ્રી ના રૂડા આશિર્વાદથી સાં.યો.રવિકાંતાબેન તથા ભાનુબેનની શુભ પ્રેરણા થી પુ.કાકાશ્રી નાગજીભાઇ જાદવભાઇ  બાસીડા તથા સમસ્ત પિતાૃઓના મોક્ષાર્થે  રાજકોટના અશોકભાઇ રવજીભાઇ બાસીડા દ્વારા સવંત ૨૦૬૬ ના ચૈત્ર વદ-૩ થા ૯  તા.૧-૪-૨૦૧૦  ગુરૂવાર થી  ૭-૪-૨૦૧૦ બુધવાર સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન ગઢપુર ની પવિત્ર ભુમીમાં કરવામા આવ્યુ.

કથાના વકતા પદે ગઢપુરના શા.સ્વા.છપૈયાપ્રકાશદાસજી એ બિરાજી સંગીતના કલરવ સાથે કથામૃતનું રસપાન કરાવ્યુ હતુ શ્રી કૃષ્ણજન્મોત્સવ ધામધુમથી ઊજવાયો હતો. સંહિતાપાઠનું વાંચન પ.પુ. સ્વા.કૃષ્ણપ્રકાશદાસજી (કે.પી.સ્વા.) કર્યુ હતુ.

ગઢપુરમાં રાજકોટ ના બાસીડા પરીવારની શ્રી છપૈયાસ્વામી દ્વારા કથા ગઢપુરમાં રાજકોટ ના બાસીડા પરીવારની શ્રી છપૈયાસ્વામી દ્વારા કથા ગઢપુરમાં રાજકોટ ના બાસીડા પરીવારની શ્રી છપૈયાસ્વામી દ્વારા કથા ગઢપુરમાં રાજકોટ ના બાસીડા પરીવારની શ્રી છપૈયાસ્વામી દ્વારા કથા

|    મહત્‍વની વેબસાઇટ    |

|    ગઢડા મંદિર સંચાલિત વેબસાઇટ    |

| www.Aksharoradi.com | www.Gadhpur.com  | www.Bhagtibag.com  | www.Radhavav.com  |
www.Darbargadh.com  | www.Lakshmivadi.com  | www.Naliyeridhar.com  | www.Unmatganga.com  |
www.gopinathjimaharaj.com  | www.Sahastradhara.com  | www.Bhaktachintamani.com  | www.Durgpurmahatmya.com  |
|   www.Gopinathji.org   | |  www.Dadakhachar.com  | |  www.Darbargadh.com  | |  www.Gadhadamandir.com  |
  |  www.Harikrushnamaharaj.com  | |  www.Shrijimaharaj.com  |  
 
Live Darshan Visitor
    Website Visitors :