વિમુખો અને પોલીશ દ્વારા ઠાકોરજીની પાલખીને મંદિર
માંજ અટકાવવામાં આવતા જયાં સુધી ઠાકોરજી પરંપરા ના રસ્તે જળ
જીલવા નહિ જાય ત્યાં સુધી અન્ન નો ત્યાગ કરતા
કોઠારીશ્રીઘનશ્યામવલ્લભદાસજીસ્વામી
|
અન્ન ત્યાગનો આજે ૨૬૨
મો દિવસ
|
તા.૮/૯/૨૦૧૧ ના રોજ શ્રીકોઠારી
સ્વામીનો વજન ૮૭ કિલો - બી.પી. ૧૧૦/૭૪
|
|
તા.૦૧/૧૦/૨૦૧૧ ના
રોજ શ્રીકોઠારી સ્વામીનો વજન ૭૭ કિલો - બી.પી. ૧૧૪/૮૦ |
|

પુ.સ્વામીની તબિયત થોડી નરમ છે
પુ.કોઠારી સ્વામી એ જ્યાં સુધી રસ્તો ના ખુલે ત્યાં સુધી પોતાના
વાળ અને દાઢી ન ઉતારવી તથા પગમાં ચપ્પલ નહિ પેરવાની ટેક ૪ વર્ષ
થી છે અને હવે પાલખી ન નીકળે ત્યાં સુધી અન્ન નો ત્યાગ કર્યો છે
મહારાજને પ્રાર્થના કરજો કે સમગ્ર મુળ સંપ્રદાય એક થઇ વિમુખો
સામે લડી શકે અને વિમુખો ને સત્તબુધ્ધિ આપે અને ભગવાનના રસ્તાનો
માર્ગ છોડે.
|
 |
|
વધુ માહિતી માટે
[Click Here] |
|
|