લંડન (U.K ) માં પ.પુ. ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજીમહારાજનો કાર્યક્રમ

તારીખ સ્‍થળ

૨૩/૧૦/૨૦૧૦

હિથ્રો એર પોર્ટ પર આગમન હેમેન્ત સોની(મો-+447798657216) ને ત્યાં ઉતારો
(૧) પ.પુ. લાલજીમહારાજ (2) એસ.પી.સ્વામી. (૩) શ્રીનિત્ય સ્વરૂપસ્વામી (4)પૂર્ણસ્વરૂપસ્વામી (5) મહાપુરુષસ્વામી (6) છપૈયા સ્વામી) સહીત સંતો પધાર્યા છે
૨૪/૧૦/૨૦૧૦ બપોરે ૧૧ થી ૧૨ - હરિ જવેલર્સ ઉદઘાટન સાંજે 5 થી 7
શ્રી સ્વામિનારાયણ મંદિર -કેન્ટન હેરો(હરિભક્તો ને ઉપસ્થિત રહેવા આમંત્રણ )
૨પ/૧૦/૨૦૧૦ હેરો વિસ્તાર ભક્તોને ત્યાં પધરામણી
૨૬/૧૦/૨૦૧૦ સવારે ૯ થી ૧૨ લેસ્ટરમાં પધરામણી
૨૭/૧૦/૨૦૧૦ સવારે 9 થી 12 વેમ્બલી બપોરે 4 થી 8 નીસડન અને વિલ્સડનમાં પધરામણી
૨૮/૧૦/૨૦૧૦  
૨૯/૧૦/૨૦૧૦ શુક્રવાર સાંજે 6  થી 7  ઓલ્ડહામ સ્વામિનારાયણ મંદિરમાં તથા 7 .30  થી 10  રાધાકૃષ્ણ મંદિરમાં  સભા
૩૦/૧૦/૨૦૧૦ સવારે 10  થી 12  ઓલ્ડહામ માં પધરામણી  , 5  થી 6  બોલ્ટન
સ્વામિનારાયણ મંદિરમાં સભા
૩૧/૧૦/૨૦૧૦ લંડનના સમય મુજબ સવારે 10  થી 2
  ભારતીય સમય મુજબ બપોરે ૩:૩૦ થી ૭:૩૦
  કિંગ્સબરી હાઈસ્કુલ,ટાઈલર હોલ
  લાઇવ પસારણ નિહાળવા અહી કલીક કરો...
[ << ]                 [ >> ]

|    મહત્‍વની વેબસાઇટ    |

|    ગઢડા મંદિર સંચાલિત વેબસાઇટ    |

 
Live Darshan Visitor
    Website Visitors :