તા. ૨૬/૧૨/૨૦૦૯ ના રોજ લાઠી તાલુકાના રામપરા ગામમાં શાકોત્‍સવ ઉત્‍સવ ઉજવાયો.

                     ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજના તાબાનાં ગામ રામપરામાં સ્‍વામિનારાયણ મંદિર સત્‍સંગ સમાજ દ્વારા ગઢપુરના સાં.યો. મુકતાબેનની પ્રેરણાથી
તા. ૨૬/૧૨/૨૦૦૯ના રોજ ભવ્‍ય શાકો
ત્‍સવ અને સત્‍સંગ સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં પુ.સ્‍વા.આત્‍માનંદસરસ્‍વતીજી મહારાજ, બોટાદ અને સ્‍વામી છપૈયાપ્રકાશદાસજીએ સત્‍સંગનો લાભ આપ્‍યો હતો.

|    મહત્‍વની વેબસાઇટ    |

|    ગઢડા મંદિર સંચાલિત વેબસાઇટ    |

 
Live Darshan Visitor
    Website Visitors :