|
થાળ
તથા રસોઇનું ઓનલાઇન દાન
આપનાર હરિભકતોની વિગત |
|
શ્રી ગોપીનાજી દેવ મંદિરમાં
હરરોજ હરિભકતો દ્વારા ઠાકોરજીને વિવિધ પ્રકારના થાળ
તથા રસોઇનો ભોગ
ધરાવવામાં આવે છે. જે માટે આપ ઓનલાઇન થાળ તથા રસોઇ લખાવી ઠાકોરજીની
સેવાનો લાભ લઇ શકો છો |
|
|
|
ચેક તથા
ડ્રાફટથી ડોનેશન પાઠવો. |
વાયર ટ્રાન્સફર તથા નેટ બેંકીંગથી
ડોનેશન પાઠવો. |
|
આપનો ચેક તથા ડ્રાફટ
"શ્રી
ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટ" ના
નામનો પેયેબલ એટ "ભાવનગર"
નો નીચેના સરનામાં પર મોકલી આપવો. |
શ્રી ગોપીનાથજી દેવ
મંદિર ટ્રસ્ટ, શ્રી સ્વામિનારાયણ મંદિર (મુખ્ય)
મુ. ગઢડા, તા. બોટાદ, જી. ભાવનગર. રાજય - ગુજરાત (ભારત) |
|
વાયર ટ્રાન્સફર તથા નેટ બેંકીંગથી
ડોનેશન પાઠવો. |
|
આપના
ઇન્ટરનેટ બેંકીંગ તથા વાયર ટ્રાન્સફર એકાઉન્ટ દ્વારા આપ અમોને
અમારા
નેટ બેંકીંગ એકાઉન્ટમાં ડોનેશન પાઠવો. |
બેંકનું નામઃ એચ.ડી.એફ.સી. બેંક,
બ્રાન્ચ કોડ : 0000948
એકાઉન્ટ નંબર : 09481450000268
(India), બ્રાન્ચઃ
બોટાદ
એકાઉન્ટ નંબર : 09481170000010
(Out Of India), બ્રાન્ચઃ
બોટાદ |
|
વધુ વિગતવાર
માહિતી માટે ફોનઃ ૦૯૧.૨૮૪૭.૨પ૨૬૦૦ (ભરત પંચાલ) પર સંપર્ક કરો |
|
જો આપે ઓનલાઇન, વાયર
ટ્રન્સફર તથા નેટ બેંકીંગથી ડોનેશન પાઠવેલ હોય તો
આ ફોર્મ ભરવા નમ્ર વિનંતી. |
|
|