((
શ્રી સુર્યનારાયણ )) ((
શ્રી કૃષ્ણ )) (( શ્રી બળદેવ
)) (( શ્રી
રેવતીજી ))
((
શ્રી સુર્યનારાયણ ))
((
શ્રી કૃષ્ણ ))
(( શ્રી બળદેવ
))
(( શ્રી
રેવતીજી ))
આ ખંડમાં પહેલા એકલા
સૂર્યનારાયણ ભગવાન સાત મુખવાળા ઘોડાના રથમાં બિરાજમાન
હતા. શ્રી રઘુવીરજી મહારાજેઆ
ખંડમાં
શ્રી કૃષ્ણ, શ્રી બળદેવ, શ્રી રેવતીજીની મૂર્તિ સંવત
૧૯૧૬માં પધરાવેલી છે અને શ્રી સૂર્યનારાયણના રથ
આનંદભુવનમાં પધરાવેલો છે.