અક્ષરધામ શ્રી ગઢપુર દર્શન

 

શ્રીજી મહારાજને દર્શને ગઢપુરમાં દેશોદેશથી હરિભકતો આવતા અને શ્રીજી મહારાજને રૂપિયા ભેટ ધરતા આ રૂપિયા પ્રસાદીના જાણી આનંદભુવનમાં ઘનશ્‍યામ મહારાજ પાસે રાખ્‍યા છે.

આ ચિત્રમાં મહારાજનો પ્રસાદીનો જામો, સુરવાળ, ટોપીઓ વગેરે છે. શ્રીજી મહારાજ જુદા જુદા ઉત્‍સવો ઉપર આવા વસ્‍ત્રો ધારણ કરતાં તે વસ્‍ત્રો ધારણ કરીને હરિભકતોને પ્રસાદી તરીકે આપ્‍યાં હતાં તે આનંદ ભુવનમાં પધરાવ્‍યા છે.
 

( પરત )    ( મુખ્‍ય પેઇઝ )    ( વધુ )

 

 

|    મહત્‍વની વેબસાઇટ    |

|    ગઢડા મંદિર સંચાલિત વેબસાઇટ    |

| www.Aksharoradi.com | www.Durgpurmahatmya.com  | www.Bhaktibag.com  | www.Radhavav.com  |
www.Darbargadh.com  | www.Laxmiwadi.com  | www.Naliyeridhar.com  | www.Unmattganga.com  |
www.Bhaktachintamani.com  | www.Gadhpur.com  | www.Sahastradhara.com  | www.gopinathjimaharaj.com  |
|   www.Gopinathji.org   | |  www.Dadakhachar.com  | |  www.Darbargadh.com  | |  www.Gadhadamandir.com  |
  |  www.Harikrushnamaharaj.com  | |  www.Shrijimaharaj.com  |  
 
Live Darshan Visitor
    Website Visitors :