|
આ શ્રી લાલજી મહારાજનું પુજન મોટીબા તથા લાડુબા કરતા હતા
ત્યારે એભલ ખાચરે પૂજા કરવાની ના કહી અને કહ્યું મને
પરચો બતાવે તો હું માનું. ત્યારે મોટીબાએ આ લાલજી
મહારાજને દૂધ ધરાવ્યું તે દુધ લાલજી મહારાજ પી ગયા અને
એભલ ખાચરના પગમાં કટોરાનો ઘા કર્યો તેવા પ્રસાદીના લાલજી
મહારાજ આજે ધર્મભકિત પાસે સોનાના સિંહાસનમાં બિરાજે છે. |