|
શ્રીજી મહારાજના પ્રસાદીના અને શ્રી એભલ ખાચરે પુજેલા ઘેલા
નદીના કાંઠે શ્રી નિલકંઠ મહાદેવજી. પુરાણ પ્રસિધ્ધ શ્રી
માંવ્યઋષિ
આ ઘેલાનદીને કાંઠેજ વસતા હતા.હાલ જયાં માંડવધાર ગામ
છે ત્યાં માંડવ્યઋષિની પ્રાચિન ગુફા મોજુદ છે. એ માંઠવ્યઋષિ
જે મહાદેવની પૂજા કરતા હતા તે આ નિલકંઠ મહાદેવ છે. |