|
આ મંદિરનું ખાતમુહૂત વિ.સંવત ૧૮૮૧ના જેઠસુદ ૮મે
શ્રી હરિએ સ્વહસ્તે કર્યું પછી દાદાએ પૂછયુ
મંદિર કેવું થશે ? પછી શ્રીજી મહારાજે દાદા ખાચરને
રાત્રે બે વાગ્યે બોલાવીને સોનાનું મંદિર બતાવ્યું હતું અને તેને અદ્રશ્ય કરી દીધુ હતુ
તેવા જ આકારનું બે માળનું સુંદર આ મંદિરનું નિર્માણ થયેલ. |