|
અષાઢી સંવત ૧૮૮પ વિક્રમ
સંવત ૧૮૮૪ આસો સુદ - ૧૨ ના રોજ સ્વયં શ્રીહરિ શ્રી
ગોપીનાથજી મહારાજ અને શ્રી રાધીકાજીની પ્રતિષ્ઠાની
આરતી ઉતારે છે. આસો સુદ - ૧૨ એટલે શ્રી હરિનો શ્રી
ગોપીનાથજી મહારાજના રુપે અર્ચાવતારનો પ્રાગટય દિન.
શ્રી ગોપીનાથજી મહારાજની બાજુમાં આ શ્રી હરિકૃષ્ણ
મહારાજની મૂર્તિ છે. તે શ્રી મોટીબા (જીવુબા) એ શ્રી
રઘુવીરજી મહારાજને
સંવત ૧૯૧૬ ફાગણ સુદ - પ ના રોજ પધરાવી છે. |