|
ભગવાનશ્રી સ્વામિનારાયણ જે ઊન્મત ગંગા (ઘેલા નદી)માં ૫૦૦
પરમહંસ સંતો અને અસંખ્ય મુકતો સાથે વર્ષો સુધી નિત્ય સ્નાન
કરી મહાન પવિત્ર તિર્થ કરેલ છે.
પણ હાલ આ
ઊન્મતગંગામાં કાદવ-કિચડ જામી જતા ગઢપુર શ્રી ગોપીનાથજી
મહારાજ મંદિર અને પુ.તપસ્વીની સાંખ્યયોગી બહેનો દ્વારા
શુધ્ધીકરણશ્રમ શરૂ કરાતા જેમા અન્ય બહેનો ,ભકતો
અને નગરપાલીકા બધાનો સહયોગ પ્રાપ્ત
થયો છે.
ગઢપુર મંદિર ટ્સ્ટીબોર્ડ દ્વારા ઊન્મંતગંગામાં ૧૨ મહિના
પવિત્ર જળમાં લાખો ભકતો સ્નાન કરી ધન્ય બની શકે તેવી
વ્યવસ્થા કરવામાં આવશે.
આ
કાર્યમાં કોઇ ભાવિક ભકતોને સેવા કરવાની ઇચ્છા હોય તેમણે
ગઢપુર મંદિર
ની
પાકી પાવતી મેળવી સેવા કરવી વધુ વિગત માટે
કોઠારી.શા.ઘનશ્યામવલ્લભદાસજીનો સંપર્ક કરવો મો-૯૪૨૬૮૦૪૧૦૯
નોંધ - આ
કાર્યમાં રૂ.૨૫૦૦ થી વધારે સેવા કરનારના નામ કાર્ય ચાલે
ત્યાં સુધી
www.gopinathji.com
પર લખવામાં આવશે.એ શિવાય કોઇ જગ્યાએ લેખ લખવામાં આવશે નહિ. |