?? ?????????????, ?????, ????, ?????, ???? ?????????, ????????????, ???, ???? ???????? ??????, ???? ?????? , ???????, ???????, ????????, ??????, ?????, ??????, ??????, ??????, ??????, ???????, ???????, ????, ???, ???, ???, ????, ????, ??????, ????, ?????,

ગોપીનાથજી.કોમ (ગુજરાતી)

www.gopinathji.com (English)

 

ll શ્રી સ્‍વામિનારાયણો વિજયતેતરામ્ ll

પ.પૂ.સનાતન ધ.ધૂ. ૧૦૦૮ શ્રી ધર્મમાર્તંડ, ધર્મગુરૂ ચુડામણી આચાર્ય શ્રી અજેન્‍દ્રપ્રસાદજી મહારાજશ્રીના
ગાદી પટ્ટાભિષેકના રજત જયંતી વર્ષમાં વિશ્ર્વશાંતિ અને ભગવાન શ્રી હરિની પ્રસન્‍નતાર્થે
   મહોત્‍સવ પ્રારંભ
વિ.સં.૨૦૬પ માગશર વદ ૧૧,
તા. ૨૩/૧૨/૨૦૦

  પૂર્ણાહુતિ  

વિ.સં. ર૦૬૬, ર૦૧૦
મહા મહોત્‍સવ, ગઢપુર

     વ્‍હાલા ભકતજનો ! સર્વાવતારી, સર્વકારણના કારણ ઇષ્‍ટદેવ ભગવાન શ્રી સ્‍વામિનારાયણની પૂર્ણ કૃપાથી તેમજ પ.પૂ. સનાતન ધ.ધૂ. ૧૦૦૮ શ્રી ધર્મમાર્તંડ, ધર્મકુળ ચુડામણી આચાર્ય શ્રી અજેન્‍દ્રપ્રસાદજી મહારાજશ્રીના ગાદિ પટ્ટાભિષેકના રજત જયંતિ વર્ષમાં વિશ્ર્વશાંતિ અને ભગવાન શ્રીહરિની પ્રસંન્‍નતાર્થે સ્‍વામિનારાયણ મહામંત્રનું લેખન કાર્ય તા. ૨૩/૧૨/ર૦૦૮ માગશર વદ - ૧૧ (મહામંત્ર ઉદ્દઘોષણા દિન) આરંભીને બે વર્ષ દરમ્‍યાન ૩૬પ કરોડ મંત્ર લેખન કરવાનું આયોજન કરવામાં આવ્‍યુ છે. તો દરેક ગામોગામના  ભકતજનોને આ મહાકાર્યમાં જોડાવા ભાવભર્યું આમંત્રણ. ‍દક્ષિણ વિભાગ વડતાલ દેશ શ્રી સ્‍વામિનારાયણ સંપ્રદાયના શ્રી લક્ષ્‍મીનારાયણ દેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ.૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્‍દ્રપ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી આયોજક દ્વારા પાઠવવામાં આવે છે.

  આયોજનો  

૩૬પ કરોડ મંત્રલેખન વર્ષ દરમ્‍યાન અનેક શહેરોમાં ઉપમહોત્‍સવો.

  મંહામંત્રપોથી પ્રાપ્તિસ્‍થાન તથા માહિતી  

  શ્રી સ્‍વામિનારાયણ મંદિર-ગઢપુર. ફોન : ૦૨૮૪૭.૨પ૨૮૦૦ આચાર્ય નિવાસ શ્રી રઘુવીર વાડી-વડતાલ. ફોન : ૯૮૨પ૧૩૪૧૦૮
   શ્રી સ્‍વામિનારાયણ મંદિર-સરધાર. ફોન : ૦૨૮૧.૨૭૮૧૨૧ શ્રી સ્‍વામિનારાયણ મંદિર-બગસરા. ફોન : ૦૨૭૯૬.૨૨૨પ૪૧

   મહોત્સવમાં સેવાનો અલભ્ય  લાભ મેળવો  

             આ મહોત્‍સવમાં ૩૬પ કરોડ મંત્રોનું લેખન કરવા અને તે સેવાનો લાભ દરેક હરિભકતો લઇ અને આ ભગીરથ કાર્ય સરસ રીતે સંપૂર્ણ બનાવવા સહભાગી અવશ્‍ય બની શકે છે. આ સેવામાં સહભાગી થનાર હરિભકતોનું નામ દરેક 'મંત્રપોથી'માં છાપવામાં આવશે.

   મહોત્સવની સેવામાં સહભાગી થયેલ હરિભકતોની યાદી  

   આયોજક  

દક્ષિણ વિભાગ વડતાલ દેશ શ્રી સ્‍વામિનારાયણ સંપ્રદાયના શ્રી લક્ષ્‍મીનારાયણ દેવ પીઠાધિપતિ
પ.પૂ.ધ.ધૂ.૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્‍દ્રપ્રસાદજીના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી.
શ્રી સ્‍વામિનારાયણ મંદિર (મુખ્‍ય)
ગઢપુર ફોન. નં. ૦૨૮૪૭ . ૨પ૨૮૦૦ / ૨પ૨૯૦૦
web - www.gopinathji.com,  email - info@gopinathji.com

જય સ્‍વામિનારાયણ, ગોપીનાથજી.કોમમાં આપનું સ્‍વાગત છે.

 

   મુખ્‍યમેનુ      શ્રીહરિદર્શન      શ્રીગઢપુર      શિક્ષાપત્રી      હરિમંદિરો      થાળ/રસોઇ      વચનામૃત      રત્‍નકણીકા  

   ડાઉનલોડ      ફોટોગેલેરી     ઓડિયો      વિડીયો      ઉત્‍સવો      મેગેઝીન      સંપર્ક      સમાચાર