|
વ્હાલા ભકતજનો ! સર્વાવતારી, સર્વોપરી સર્વકારણના કારણ ઇષ્ટદેવ
ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી વડતાલ પીઠાધિપતિ
પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના અધ્યક્ષપદે ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજના દિવ્ય
સાંનિધ્યમાં "શ્રી સ્વામિનારાયણ" મહામંત્ર ઉદ્દઘોષણા વર્ષ
૨૦૦૯ના ઉપલક્ષ્યમાં આ મહોત્સવ આંતરરાષ્ટ્રીય સ્તરે ભવ્યાતીભવ્ય
રીતે ઉજવાશે તેમા યજમાનપદ સ્વીકારવાનો સોનેરી અવસર |