શ્રી ગઢપુર મંદિરમાં તૈયાર થઇ રહેલ સૂવર્ણ શીખર

 

                    સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને ગુજરાત રાજયમાં સૌ પ્રથમવાર સ્વામિનારાયણ સંપ્રદાયનું ઘર અને હ્યદય સમાન શ્રી ગઢપુર મંદિરના સંપુર્ણ શિખર સુવર્ણના થઇ રહ્યા છે.
                    આપણા સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણે અમદાવાદ,ભુજ,વડતાલ,ધોલેરા,જુનાગઢ માં મંદિરો બનાવરાવતા ગઢપુરનાશ્રી દાદાખાચરે પ્રાર્થના કરી કે હે મહારાજ આપ આ ગઢપુરને તમારૂ ઘર કહો છો તો અહી પણ એક સુંદર મંદિર બનાવો ભગવાનશ્રી હરિએ કહ્યું દાદા અહીતો અમે સ્વયં સર્વથી શ્રેષ્ઠ મંદિર બનાવશું .ભકતરાજ દાદાખાચરે કહ્યું પણ મહારાજ એ મંદિર કેવુ થશે ત્યારે મહારાજે દાદાખાચરને હાલ જે મંદિર છે તેવુંજ સંપુર્ણ મંદિર સોનાનું દેખાડયું ભકતો એ કહ્યુ મહારાજ ખુંબ સુંદર મંદિર છે આજ રહેવા દો મહારાજ કહે પણ આમા તમારી કોઇની કાંઇ સેવા છે મારે તો આ મદિરમાં સેવા કરનાર અસંખ્ય જીવોનું કલ્યાણ કરવું છે.

                  વ્હાલા ભકતો આ મંદિર થયું ત્યારે તો આપણને સેવાનો લાભ નથી મળયો પણ આજે આ મંદિરના સંપુર્ણ ત્રણે શિખર સોનાના થઇ રહ્યા હોય સેવાનો લાભ ચુકતા નહિ હો..
 

   સૂવર્ણ શીખરની સેવામા ૧ ફુટની સેવા રૂ ૨૫૦૦ મા ઓનલાઈન આપો

   સૂવર્ણ શીખરની સેવામા ૩ ફુટની સેવા રૂ ૭૫૦૦ મા ઓનલાઈન આપો

   સૂવર્ણ શીખરની સેવામા પ ફુટની સેવા રૂ ૧૨૫૦૦ મા ઓનલાઈન આપો

   સૂવર્ણ શીખરની સેવામા ૭ ફુટની સેવા રૂ ૧૭૫૦૦ મા ઓનલાઈન આપો

   સૂવર્ણ શીખરની સેવામા ૯ ફુટની સેવા રૂ ૨૨૫૦૦ મા ઓનલાઈન આપો

   સૂવર્ણ શીખરની સેવામા ૧૧ ફુટની સેવા રૂ ૨૭૫૦૦ મા ઓનલાઈન આપો

 

સૂવર્ણ શીખરની સેવામાં આવેલ દાનના હરિભકતોનું વિગત

  • ૪૦ ફુટ  અ.નિ.કનુભાઇ બચુભાઇ શાહ ભાવનગર

  • ૪૦ ફુટ જતીનભાઇ કનુભાઇ શાહ ભાવનગર

  • ૪૦ ફુટ સુધાબેન કનુભાઇ શાહ ભાવનગર

  • ૪૦ ફુટ અ.નિ.કનુભાઇ બચુભાઇ શાહ ભાવનગર

  • ૧૨ ફુટ  કાનજીભાઇ મુળજીભાઇ કેવડીયા નાનાઝઝાવદર (સુરત)હ.સાં.યો.ગૌરીબા

  • ૧૧ ફુટ માધવજીભાઇ શામજીભાઇ ભુડીયા તથા પરિવાર - ભુજ (હાલ માન્‍ચેસ્‍ટર યુકે
               અ.નિ. ભુજના શ્રી સ.ગુ. મહંત સ્‍વા. હરીસ્‍વરૂપદાસજીની સ્‍મૃતિમાં
    (ઓન લાઇન આવેલદાન -તા. ૧૧/૧૦/૨૦૦૯)

  • ૧૧ ફુટ નીતેશભાઇ પરમાર - મુંબઇ

  • ૧૦ ફુટ  મેહુલભાઇ કલ્પેશભાઇ પટેલ અમદાવાદ હ.શારદાબેન અરજણભાઇ પ્રે.સાં.યો.વિલાસબેન ઠાંસાવાળા

  • ૧૦ ફુટ  શંભુભાઇ જીવરાજભાઇ રાજાણી હ.ભુપતભાઇ જીવરાજભાઇ રાજાણી ભંડારીયા

  • ૧૦ ફુટ અ.નિ.જીવણભાઇ વલ્લભભાઇ પટેલ બોદાઇ(વલસાડ) હ.સાં.યો.ભાનુબેન - શેડુભાર

  • ૯ ફુટ હસમુખભાઇ (હરિશભાઇ) રવજીભાઇ ભંડેરી વેળાવદર (સુરત) હ.ભં.સ્વા.ધર્મજીવનદાસજી

  • ૮ ફુટ  સ્વા.બદ્રીનારાયણદાસજી(સુખશૈયા હનુમાનજીના પુજારી) (હ.શ્રી બાબાસ્વામી, ગઢડા)

  • ૭ ફુટ હર્ષદભાઇ પટેલ - ઓસ્‍ટ્રેલીયા (ઓન લાઇન આવેલદાન -તા. ૨પ/૧૦/૨૦૦૯)

  • ૬  ફુટ  પાર્ષદ બાબુભગત ગુરૂ મોહનભગત ફુલવાળા ગઢપુર

  • ૫  ફુટ  રમિલાબેન શૈલેષભાઇ પટેલ વડોદરા હ.શ્વેતલ પ્રે.સાં.યો.રમિલાબેન વડોદરાવાળા

  • ૫  ફુટ  સોની વસંતભાઇ નરોતમદાસ રાજુલાવાળા મુંબઇ હ.ઘનશ્યામભાઇ સુભાષભાઇ પ્રે.સ્વા.હરિનંદનદાસજી

  • પ ફુટ કલ્‍પેશકુમાર પટેલ - ઓસ્‍ટ્રેલીયા (ઓન લાઇન આવેલદાન -તા. ૨પ/૧૦/૨૦૦૯)

  • પ ફુટ સા.યો. રમિલાબેન, હંસાબેન વડોદરાવાળા - ગઢપુર (હ.મનિષાબેન, સ્‍નેહાબેન, રીંકુબેન)

  • ૪ ફુટ અ.નિ.લાભુબેન નાનજીભાઇ સધવ ભુપગઢ હ.સોનલબેન નાનજીભાઇ

  • ૪ ફુટ ઠાકોરભાઇ વિઠ્ઠલભાઇ પટેલ હ.કો.સ્વા.ભકિતચરણદાસજી,પા.પરશોતમભગત 

  • ૪ ફુટ રચનાબેન ભુપેન્દ્રભાઇ પટેલ નાપાળ (આણંદ)

  • ૪ ફુટ  યશવંતરાય ભોગીલાલ પંચોલી (ગઢપુર મંદિરના ગોર) હ.રૂપેશભાઇ,ચિરંજીતભાઇ પ્રે.કપિલસ્વામી,ભકિતસ્વામી

  • ૪  ફુટ  હરજીભાઇ તળશીભાઇ વિઠાણી નગાળા હ.કાળુભાઇ,હમતભાઇ પ્રે.કો.વિશ્વવલ્લભદાસજી

  • ૪  ફુટ લલીતકુમાર મોહનલાલ પોપટ મુંબઇ (જન્મદિવસ નિમિતે)હ.કો.સ્વા.વિશ્વવલ્લભદાસજી

  • ૪  ફુટ  રમણભાઇ ગીરધરભાઇ ચોકસી રાણપુર

  • ૪ ફુટ ઘનશ્યામભાઇ મુળજીભાઇ ગાબાણી ખોપાળા(ડેલીવાળા) સુરત હ.સાં.યો.સુમિતાબેનગુ.હંસાબેન

  • ૪ ફુટ  સાં.યો.મેઘનાબેન ગુરૂ કાનબાઇબેન (હ.કિશોરભાઇ અનકબાપુ ખાચર, ગઢડા)

  • ૩ ફુટ સાં.યો.ગૌરીબેન,સાંયો.શાંતાબેન,સાં.યો.લીલાબેન (ચોગઠવાળા)ગઢપુર

  • ૨  ફુટ  દેવચંદભાઇ રામજીભાઇ રામાણી વંડા હ.વિનોદભાઇ પ્રે.પ.પૂ.લાલજીમહારાજ

  • ૨  ફુટ હસુમતીબેન કાન્તીભાઇ તથા કાન્તિભાઇ ગોરધનભાઇ અમિન વસો

  • ૨  ફુટ પી.ટી.સન્સ નાસીક પ્રવિણભાઇ ચોકસી

  • ૨  ફુટ  બાલુભાઇ દુર્લભજીભાઇ ના સ્મરણાર્થે પાટી સરવઇ

  • ૨ ફુટ  વિઠ્ઠલભાઇ ગોપાભાઇ રાદડીયા બીલા હ.સુરેશભાઇ

  • ૨ ફુટ  લલીતાબેન લાભુભાઇ મોરડીયા નાનાઝઝાવદર

  • ૨ ફુટ  સરોજબેન રાજેશભાઇ અડતાળા હ.સાં.યો.શાંતાબેન

  • ૨ ફુટ જયુભાઇ નગીનભાઇ શાહ વાપી

  • ૨ ફુટ મીતાબા શૈલેન્દ્રસહ જાડેજા ચંદ્રપુર હ.શીલાબા,દ્રષ્ટીબા,જયરાજસહ

  • ૨ ફુટ પ્રવિણભાઇ પરશોત્તમભાઇ સાપરીયા રાજકોટ

  • ૨ ફુટ અ.નિ.નર્મદાબેન લાલજીભાઇ ગજેરા ગારીયાધાર હ.સંજયભાઇ,નિકુંજભાઇ(પટેલ વાસણ)

  • ૨ ફુટ સંગીતાબેન અનિલકુમાર કુકાણી જાત્રોડા હાલ અમેરીકા

  • ૨ ફુટ  મનીષભાઇ પ્રફુલભાઇ પટેલ ખાંધલી

  • ૨ ફુટ અંબાલાલભાઇ મથુરભાઇ પટેલ ખાંધલી હ.શા.સ્વા.છપૈયાપ્રકાશદાસજી

  • ૨ ફુટ  કંચનબેન મનુભાઇ કાચડીયા જલાલપર માંડવા હ.ઊપેશભાઇ પ્રે.સ્વા.છપૈયાપ્રકાશદાસ

  • ૨ ફુટ  શાંતીલાલ એન ઠર  અમદાવાદ

  • ૨ ફુટ કીરીટભાઇ રસીકલાલ રાવળ (હ.વિણાબેન,શ્રીધર પ્રે.પુ.કપીલેશ્વરાનંદજી)

  • ૨ ફુટ અ.નિ.હેમલતાબેન ધીરૂભાઇ દેસાઇ - મુંબઇ મલાડ

  • ૨ ફુટ હિરાકુંવરબા દિલાવરસહજી ગોહિલ (હ.પૂર્વરાજસહ કુલદિપસહ ગોહિલ, ગઢડા)

  • ૨ ફુટ કાશીબેન ભીમજીભાઇ ગાવિદભાઇ મકોડ (હ.પરશોતમભાઇ, મુંબઇ)

  • ૨ ફુટ ગોવિંદભાઇ રામજીભાઇ મકાસણા માંવધાર હ. વલ્‍લભગવત

  • ૧ ફુટ અ.નિ.ધીરજલાલ છગનલાલ કાચા રાજકોટ

  • ૧ ફુટ અ.નિ.ધીરજબેન,અ.નિ.મોહનલાલ ધરમશીભાઇ પોપટ મુંબઇ હ.લલીતભાઇ પોપટ

  • ૧ ફુટ રજનીકાંત મોહનલાલ પોપટ મુંબઇ હ.લલીતભાઇ પોપટ

  • ૧ ફુટ દિપ્તિબેન મોહનલાલ પોપટ મુંબઇ હ.લલીતભાઇ પોપટ

  • ૧ ફુટ માનાબેન મોહનલાલ પોપટ મુંબઇ હ.લલીતભાઇ પોપટ

  • ૧ ફુટ અવનીબેન લલીતભાઇ પોપટ મુંબઇ

  • ૧ ફુટ તેજસ લલીતભાઇ પોપટ મુંબઇ

  • ૧ ફુટ જીજ્ઞાબેન રજનીકાંત પોપટ મુંબઇ હ.લલીતભાઇ પોપટ

  • ૧ ફુટ રાજ રજનીકાંત પોપટ મુંબઇ હ.લલીતભાઇ પોપટ

  • ૧ ફુટ સુધાબેન પરેશભાઇ મહેતા ગઢડા

  • ૧ ફુટ ધીરૂભાઇ કે.ગજજર ભાવનગર હ.લાલાભાઇ પ્રે.પુ.સ્વા.કપીલેશ્વરાનંદજી

  • ૧ ફુટ ભુતીયા શ્રી સ્વામિનારાયણ મહીલા મંડળ હ.સાં.યો.લીલાબેન ચોગઠવાળા

  • ૧ ફુટ મણીલાલ કાનજીભાઇ લાખાણી મુંબઇ

  • ૧ ફુટ જયેશભાઇ ચંદુલાલ પટેલ (વડોદરા) અમેરાકા હ.હરિકાૃષ્ણભાઇ,કુલદિપભાઇ

  • ૧ ફુટ દેવેન્દ્રભાઇ તથા માયાબેન પટેલ બોદાલા

  • ૧ ફુટ દિલીપભાઇ ડાયાભાઇ પટેલ નાપાળ(આણંદ)

  • ૧ ફુટ સાં.યો.રીટાબેન ગુરૂ સાં.યો.જયાબેન વંડાવાળા ગઢપુર હ.સાં.યો.જયાબેન

  • ૧ ફુટ સાં.યો.મનીષાબેન ગુરૂ સાં.યો.મનહરબેન ગઢપુર હ.સાં.યો.મનહરબેન

  • ૧ ફુટ સાં.યો.રેખાબેન ગુરૂ સાં.યો.સંતોકબેન ગઢપુર હ.સાં.યો.રીટાબેન

  • ૧ ફુટ સાં.યો.વિલાસબેન ગુરૂ મણીબા ગઢપુર હ.દક્ષાબેન

  • ૧ ફુટ સાં.યો.અંજવાળી જીવરાજભાઇ ગાબાણી ખોપાળા હ.સાં.યો.જયાબેન વંડાવાળા

  • ૧ ફુટ મુકતાબેન હસુભાઇ છત્રાવાળા ગઢડા હ.સાં.યો.જયાબેન વંડાવાળા

  • ૧ ફુટ સાં.યો.ભાવનાબેન ગુરૂ સાં.યો.દિવાળીબા ગઢપુર

  • ૧ ફુટ સાં.યો.વર્ષાબેન

  • ૧ ફુટ ગીતાબેન વિક્રમભાઇ દવે અમેરીકા

  • ૧ ફુટ રમાબેન પ્રભુદાસભાઇ પરમાર અમદાવાદ

  • ૧ ફુટ જયેશભાઇ દામજીભાઇ ટાંક રાજકોટ પ્રે.સ્વા.છપૈયાપ્રકાશદાસજી

  • ૧ ફુટ  સાં.યો.ભાવનાબેન (ગઢડા) સરધાર

  • ૧ ફુટ થોભણભાઇ ભગવાનભાઇ ગઢીયા નગાળા (સુરત)

  • ૧ ફુટ મેડીલાઇન એજન્સી વડોદરા હ.લાભુબેન બાબુલાલ ભુવા મોટીકુંડલ

  • ૧ ફુટ ઊમંગભાઇ નરેશભાઇ પારેખ મુંબઇ હ.નરેશભાઇ પ્રવિણભાઇ

  • ૧ ફુટ  જાદવજીભાઇ નથુભાઇ ગોટી  સુરત(નવાગામજાંબુડા)

  • ૧ ફુટ ભીખુભાઇ મનજીભાઇ માલવીયા દરેડ હ.સુરેશભાઇ પ્રે.સ્વા.બાળકાૃષ્ણદાસજી

  • ૧ ફુટ  પેન્ટર વલ્લભભાઇ ઓધવજીભાઇ ગોહીલ ગઢડા માતા-પિતાના મોક્ષાર્થે

  • ૧ ફુટ  વનમાળીભાઇ કરમશીભાઇ માથોળીયા સાલૈયા

  • ૧ ફુટ નિતિનભાઇ જીવરાજભાઇ તથા જીતેશભાઇ જીવરાજભાઇ પુના (સાંગલી)હ.સાં.યો.મુકતાબેન

  • ૧ ફુટ મનુભાઇ દુર્લભજીભાઇ સોની ગઢડા હ.કો.સ્વા.ભકિતચરણદાસજી

  • ૧ ફુટ સોની ત્રિભોવનદાસ દિયાળજીભાઇ પાટડીયા રાજકોટ હ.કો.સ્વા.ભકિતચરણદાસજી

  • ૧ ફુટ કરશનભાઇ સુખાભાઇ ગઢીયા ગઢડા હ.રાજુભાઇ

  • ૧ ફુટ માંડવધાર જુનુ સ્વામિનારાયણ મંદિર મહીલા સત્સંગ મંડળ

  • ૧ ફુટ રવજીભાઇ જીવરાજભાઇ સોરઠીયા નાના માચીયાળા

  • ૧ ફુટ  શકુબેન પ્રવિણભાઇ સોની  ડભોઇ હ.સાં.યો.મુકતાબેન,શિલ્પાબેન

  • ૧ ફુટ  ડો.મનીષભાઇ દેવચંદભાઇ  શિરોડી રાજસ્થાન

  • ૧ ફુટ  અ.નિ.શારદાબેન દશરથભાઇ પટેલ અમદાવાદ હ.મનીષાબેન(ભાવનગર)પા.રમેશભગત

  • ૧ ફુટ  વિજયભાઇ જેઠાભાઇ પટેલ પચ્છમ(વડોદરા)

  • ૧ ફુટ  મનોજભાઇ સોનાભાઇ પટેલ વડોદરા

  • ૧ ફુટ  સોની સુરેશભાઇ મહાસુખલાલ(કુંદન જવેલર્સ) અમદાવાદ હ.ભાણજીભગત,રમેશભગત

  • ૧ ફુટ  વૈદ્ય અશોકભાઇ એન દવે અમદાવાદ હ.ઇલેશ અશોકભાઇ દવે

  • ૧ ફુટ  ગોપીનાથ મેડીકલ એજન્સી વાપી હ.કમલેશ,અનિલ,ઘનશ્યામ પટેલ પરીવાર

  • ૧ ફુટ  ખેની જયાબેન મુકેશભાઇ પરવડી હ.સ્વા.કાૃષ્ણસ્વરૂપદાસજી

  • ૧ ફુટ  નારાયણભાઇ ભગવાનભાઇ પાટીદાર વડોદરા હ.સ્વા.કાૃષ્ણસ્વરૂપદાસજી

  • ૧ ફુટ  રતીલાલ ઠાકરશીભાઇ લુહાર ગઢડા

  • ૧ ફુટ  હરેશભાઇ નારણભાઇ ભાયંદર મુંબઇ

  • ૧ ફુટ  જેમીશભાઇ વલ્લભભાઇ પટેલ નારી હ.શ્રીવિષ્ણુસ્વામી અથાણાવાળા

  • ૧ ફુટ   ર્ધિમષ્ઠાબેન હરેશભાઇ કસવાળા  આંબરડી

  • ૧ ફુટ  મીતલબેન હિતેશભાઇ પરવડી

  • ૧ ફુટ  પુનમબેન વિનોદભાઇ વસાણી મોટા આંકડીયા

  • ૧ ફુટ  ભાવનાબેન ભુપતભાઇ દુધાત થોરડી

  • ૧ ફુટ  જીવરાજભાઇ વાધજીભાઇ કાબડીયા સાવરકુંડલા

  • ૧ ફુટ  સાં.યો.કરૂણાબેન તથા ગુણવંતીબેન ગઢપુર

  • ૧ ફુટ  જાદવભાઇ નથુભાઇ ગોટી નવાગામ જાંબુડા (સુરત)

  • ૧ ફુટ  પલ્લવીબેન નરેન્દ્રભાઇ કોટક વડોદરા હ.જય,ટીકુ,અમિ પ્રે.સાં.યો.રમિલાબેન વડોદરાવાળા

  • ૧ ફુટ  માયાબેન નિખિલભાઇ ભાલજા વડોદરા હ.કૂણાલ પ્રે.સાં.યો.રમિલાબેન વડોદરાવાળા

  • ૧ ફુટ  ગીતાબેન જયેશભાઇ પટેલ વડોદરા હ.કશ્યપ,કુપાલી પ્રે.સાં.યો.રમિલાબેન વડોદરાવાળા

  • ૧ ફુટ  કોકીલાબેન સુરેશભાઇ મીસ્ત્રી વડોદરા હ.ડિમ્પલ પ્રે.સાં.યો.રમિલાબેન વડોદરાવાળા

  • ૧ ફુટ  સંતોકબેન વાલજીભાઇ ભુવા મોટીકુંડળ

  • ૧ ફુટ  સમજુબેન પ્રેમજીભાઇ ભુવા મોટીકુંડળ

  • ૧ ફુટ  શાંતાબેન પરશોતમભાઇ તથા ઝવેરભાઇ ભગવાનભાઇ મોટીકુંડળ

  • ૧ ફુટ  ચંપાબેન સુરેશભાઇ માધવજીભાઇ ભુવા મોટીકુંડળ

  • ૧ ફુટ  વિમળાબેન રવજીભાઇ હરજીભાઇ ભુવા મોટીકુંડળ

  • ૧ ફુટ  પાર્વતીબેન પરશોતમભાઇ હરજીભાઇ ભુવા મોટીકુંડળ

  • ૧ ફુટ રજનીકાંતભાઇ બી.પટેલ મોડાસા

  • ૧ ફુટ  શંભુભાઇ જાદવજીભાઇ ગોવાળીયા શાંતીનગર

  • ૧ ફુટ  બચુભાઇ જેરામભાઇ શગાળા શાંતીનગર

  • ૧ ફુટ  ગં.સ્વ.વિજુબેન વાલજીભાઇ પટેલ નાગલપર હ.તનસુખભાઇ તથા મનહરભાઇ

  • ૧ ફુટ  શ્રી સ્વામિનારાયણ મંદિર ખીજડીયા પ્રે.સાં.યો.પદ્માબેન

  • ૧ ફુટ ઊકાભાઇ શંભુભાઇ શાંતીનગર

  • ૧ ફુટ ભગવાનભાઇ મેધજીભાઇ શાંતીનગર

  • ૧ ફુટ લાભુભાઇ છગનભાઇ શાંતીનગર

  • ૧ ફુટ  જેમીશભાઇ વલ્લભભાઇ ડોંડા, નારી (હ. વિષ્ણુસ્વામિ - અથાણાવાણા)

  • ૧ ફુટ  રોહીતભાઇ રાજેશભાઇ પટેલ અમદાવાદ હ.સ્વા.કાૃષ્ણસ્વરૂપદાસજી

  • ૧ ફુટ ગૌરીબેન લક્ષ્‍મણભાઇ, વિમળાબેન રામજીભાઇ, લીલાબેન કુવરજીભાઇ કળથીયા - પીપળ

  • ૧ ફુટ  કાંતાબેન રાજેશભાઇ પટેલ અમદાવાદ હ.સ્વા.કાૃષ્ણસ્વરૂપદાસજી

  • ૧ ફુટ  કમુબા લખુભા ખાચર ગઢડા હ.સાં.યો.મુકતાબેન

  • ૧ ફુટ  કલાબેન ચીમનભાઇ કાછીયા મુંબઇ મલાડ હ.સાં.યો.મુકતાબેન

  • ૧ ફુટ  છાયાબેન પ્રભાતભાઇ બોરેલે વાપી હ.સાં.યો.મુકતાબેન

  • ૧ ફુટ ગીતાબેન મહેશભાઇ,મધુબેન દામોદરદાસ મહેતલીયા ઘાટકોપર હ.સાં.યો.મુકતાબેન,શિલ્પાબેન

  • ૧ ફુટ નિલમબેન ગૌતમભાઇ અમદાવાદ હ.સાં.યો.ગૌરીબેન

  • ૧ ફુટ  સુધાબેન રમેશભાઇ પટેલ ડભોઇ હ.સાં.યો.મુકતાબેન,શિલ્પાબેન

  • ૧ ફુટ  વલ્લભદાસ માધવજીભાઇ કાનાબાર પરીવાર - માળીયા(હાટીના) (હ.સ્વા.છપૈયાપ્રકાશદાસ)

  • ૧ ફુટ હીમાંશીબેન અમીતભાઇ પાઠક તથા પરિવાર (ઓન લાઇન આવેલદાન -તા. ૨૪/૧૦/૨૦૦૯)

  • ૧ ફુટ ચેતનભાઇ પ્રતાપરાય પંડયા - ઘાટકોપર (હ.કો.સ્વા.વિશ્વવલ્લભદાસજી) 

  • ૧ ફુટ  ડાયાભાઇ મોહનભાઇ - વાંશીયાળી (હ.ભુપતભાઇ પ્રે.બ્ર.સ્વા.ચંદ્રપ્રકાશાનંદજી)

  • ૧ ફુટ  સવિતાબેન ડાયાભાઇ - વાંશીયાળી (હ.કાંતિભાઇ પ્રે.બ્ર.સ્વા.ચંદ્રપ્રકાશાનંદજી)

  • ૧ ફુટ  જયંતિભાઇ સોમાભાઇ પટેલ - વિદ્યાનગર (હ.વિણાબેન)

  • ૧ ફુટ  ઇન્દુબા જનકસહ ગોહિલ (હ.કિશોરસહ જનકસહ ગઢાળી)

  • ૧ ફુટ  જયમીનભાઇ સુરેશભાઇ તથા નિમિતભાઇ સુરેશભાઇ - ડભાણ

  • ૧ ફુટ બાબુભાઇ મોહનભાઇ કળથીયા - બોટાદ (હ.જીવરાજભાઇ બાબુભાઇ)

  • ૧ ફુટ  રણછોડભાઇ નથુભાઇ ગોયાણી - ગઢડા

  • ૧ ફુટ  કિશોરભાઇ વ્રજલાલ ગજજર - ગઢડા (હ.પુ.કપીલેશ્વરાનંદજી)

  • ૧ ફુટ મનસુખભાઇ માવજીભાઇ સતાણીયા - જામનગર

  • ૧ ફુટ ગાવિદભાઇ મુળજીભાઇ તથા ગૌરીબેન ગાવિદભાઇ ગોયાણી - રળીયાણા

  • ૧ ફુટ  સુતરીયા દેવજીભાઇ હરજીભાઇ - બોટાદ

  • ૧ ફુટ  અ.નિ.મહેન્દ્રભાઇ વલ્લભદાસ સોની (હ.મંદુલાબેન,બીનાબેન,નીતીબેન, વડોદરા)

  • ૧ ફુટ જયમેશકુમાર પટેલ - ઓસ્‍ટ્રેલીયા (ઓન લાઇન આવેલદાન -તા. ૨પ/૧૦/૨૦૦૯)

  • ૧ ફુટ શોભાબેન સુરેશભાઇ દવે તથા પરિવાર - ચેન્‍નાઇ (ઓન લાઇન આવેલદાન -તા. ૨૦/૧૦/૨૦૦૯)

  • ૧ ફુટ માહી નરેશભાઇ પટેલ - ચેન્‍નાઇ (હ. નરેશભાઇ પટેલ - યુ.એસ.એ.) (ઓન લાઇન આવેલદાન -તા. ૧૦/૧૦/૨૦૦૯)

  • ૧ ફુટ અંકીતકુમાર પટેલ - યુ.એસ. (ઓન લાઇન આવેલદાન -તા. ૧૩/૧૦/૨૦૦૯)

  • ૧ ફુટ મણીબેન જશભાઇ પટેલ તથા સહ પરિવાર - ચેન્‍નાઇ (ઓન લાઇન આવેલદાન -તા. ૦૮/૧૦/૨૦૦૯)

  • ૧ ફુટ પ્રીતીબેન મનીષભાઇ પટેલ તથા સહ પરિવાર - ચેન્‍નાઇ (ઓન લાઇન આવેલદાન -તા. ૦૮/૧૦/૨૦૦૯)

  • ૧ ફુટ મીનાબેન પરેશભાઇ દવે તથા સહ પરિવાર - ચેન્‍નાઇ (ઓન લાઇન આવેલદાન -તા. ૦૮/૧૦/૨૦૦૯)

  • ૧ ફુટ ભાવિનીબેન ઘનશ્‍યામભાઇ પટેલ -- યુ.એસ. (ઓન લાઇન આવેલદાન -તા. ૦૭/૧૦/૨૦૦૯)

  • ૧ ફુટ મીનલબેન હીતેશભાઇ પટેલ -- યુ.એસ. (ઓન લાઇન આવેલદાન -તા. ૦૭/૧૦/૨૦૦૯)

  • ૧ ફુટ ભાવનાબેન હરિપ્રસાદભાઇ પટેલ -- યુ.એસ. (ઓન લાઇન આવેલદાન -તા. ૦૭/૧૦/૨૦૦૯)

  • ૧ ફુટ  કાંતિભાઇ ગીગાભાઇ સોઢાતર ગઢડા

  • ૧ ફુટ કાશીબેન ચેતનભાઇ પંડયા ઘાટકોપર હ.કો.સ્વા.વિશ્વવલ્લભદાસજીરોકડા  

  • ૧ ફુટ આતાભાઇ કુકાભાઇ ગોહિલ ઘાટકોપર હ.પ્રવિણભાઇ પ્રે.સ્વા.વિશ્વવલ્લભદાસજી

  • ૧ ફુટ પાર્ષદ પોપટભગત ગુરૂ સ્વા.હરિપ્રિયદાસજી બોટાદ

  • ૧ ફુટ પાર્ષદ ભીમજીભગત ગુરૂ હિરજીભગત ગઢપુર

  • ૧ ફુટ અ.નિ. ખોડાભાઇ નાનજીભાઇ (હ. શારદાબેન સુરેશભાઇ ગઢડા)

  • ૧ ફુટ ગં.સ્‍વ.શાંતાબુન અંબાલાલ અમિન વિરસદ (હ. કનુભાઇ વિશ્ર્વવલ્‍લભસ્‍વામી)

  •  ફુટ જીતેન્‍દ્ર ભાવસાર (ઓન લાઇન આવેલદાન -તા. ૨/૧૦/૨૦૦૯)

  • ૧ ફુટ સરસ્‍વતીબેન હરીવદનભાઇ દવે અને સહ પરિવાર (ઓન લાઇન આવેલદાન -તા. ૩૦/૯/૨૦૦૯)

  • ૧ ફુટ અંકીતકુમાર પટેલ - યુ.એસ. (ઓન લાઇન આવેલદાન -તા. ૨૭/૯/૨૦૦૯)

  • ૧ ફુટ છગનભાઇ હરજીભાઇ કળથીયા પીપળ હ.સાં.યો.લીલાબેન

  • ૧ ફુટ ભીમજીભાઇ છગનભાઇ કળથીયા પીપળ હ.સાં.યો.લીલાબેન

  • ૧ ફુટ વાલજીભાઇ ત્રિભોવનદાસ મકવાણા (ચિખડોલ) સુરત

  • ૧ ફુટ સ્વ.દિવાળીબેન ત્રિભોવનદાસ ગોધરા હ.ગોપાલભાઇ-સંજયભાઇ

  • ૧ ફુટ ઇન્દુમતીબેન ગુણવંતભાઇ ખાટસુરીયા ગઢડા

  • ૧ ફુટ થોભણભાઇ તળશીભાઇ પટેલ સમઢીયાળા નં-૧

   રકમથી સેવા

  • ૧૨૪૭૮.૨૭ મીતલબેન ગાંધી - યુએસએ

  • ૬૦૩૬.૮૭ અંકીતભાઇ આઇ. પટેલ - યુએસએ

  • ૩૧,૫૦૦/-  અ.નિ.ચંદુલાલ બાબુલાલ સોની લોદરા

  • ૧૧,૧૧૧/-  અ.નિ.મણીબેન તથા દિયાળભાઇ કલ્યાણભાઇ ઝમરાળા હ.રામજીભાઇ,અશોકભાઇ,સુરેશભાઇ ઝમરાળા

  • ૧૧,૧૧૧/- વિજયકુમાર ગોકળભાઇ બાવડા સુરેન્દ્રનગર

  • ૧૧,૦૦૦/-  અ.નિ.કંકુબેન લાલજીભાઇ મોટકા કારીયાણી હ.પ્રેમજીભાઇ,કરશનભાઇ,લાલજીભાઇ પ્રે.કો.સ્વા.ભકિતચરણદાસજી

  • ૧૧,૦૦૦/-   પંકજભાઇ વૃજલાલ મહેતલીયા પરીવાર - ઘાટકોપર મુંબઇ

  • ૧૧,૦૦૦/-  રવિરાજ કેમીકલ્સ ભંડારીયા હ.ભુપતભાઇ જીવરાજભાઇ રાજાણી ભંડારીયા

  • ,૫૦૦/-  કોરાટ બાબુલાલ રામજીભાઇ રાજકોટ

  • ,૫૦૦/-  બાબુભાઇ દેવજીભાઇ કાપડીયા તથા કાંતિભાઇ રાણપરા રાજકોટ

  • ,૧૫૧/-  ભુપગઢ શ્રી સ્વામિનારાયણ મહિલા સત્સંગ મંડળ

  • ,૧૦૦/- મહેન્દ્રભાઇ લાલજીભાઇ ભીમાણી તરપાળા

  • ,૧૦૦/-  અ.નિ.માતુશ્રી તથા પિતાશ્રીની સ્માૃતિમાં

  • ,૧૦૦/-  સરીતાબેન સંજયભાઇ શેટા સમઢીયાળા-૨ (સુરત)

  • ,૦૦૦/-  વિરેન્દ્રકુમાર ધીરૂભાઇ ધડુક અમદાવાદ (સુરત) હ.કો.સ્વા.વિશ્વવલ્લભદાસજી

  • ,૦૦૧/-  શ્રી સ્વામિનારાયણ મહીલા મંડળ નગાળા હ.લીલીબેન,ગોદાવરીબેન,જીવીબેન,દિવાળીબેન

  • ,૩૦૦/-  ગઢપુર મંદિર ગલ્લા કમિટીના સભ્યો હસ્તક

  • ,૦૦૦/-  ધર્મકુળ આશ્રિત શ્રીભકિતમાતા મહિલા મંડળ - સુરત (હ.પ.પુ.ગાદિવાળા માતૃશ્રી)

  • ,૦૦૦/- પ્રેમકુવરબેન પ્રતાપરાય ત્રિવેદી રાજકોટ

   સોનાથી સેવા

  • ૧૫ ગ્રામ સોનું અ.નિ.વજીબેન કરમશીભાઇ હળવદીયા હરીપર હ.દયાબેન ગુણુભાઇ પારજીયા

લાલ કલરથી લખેલ દાતાઓની સેવાની રકમ ગઢપુર મંદીરમા જમા થઈ ગયેલ છે.

 

ફોટો ગેલેરી

     

 
Live Darshan Visitor
    Website Visitors :