(( ઓનલાઇન રેડીયો ))                                                                                                                                                                                                  |   ગુજરાતી   |   English   |   હિન્‍દી   |

 

શિક્ષાપત્રી

 

       અખિલ બ્રહ્માંડના અધિપતી ભગવાનશ્રી સ્‍વામિનારાયણ મહાપ્રભુએ દયા કરી અને અનંત જીવોના મોક્ષને માટે ‍સ્‍વયં આ ધરતી ઉપર પધાર્યા અને ઉધ્‍ધવ સંપ્રદાયની સ્‍થાપના કરી. મોક્ષ અને કલ્‍યાણ સરળ બનાવ્‍યા. કોઇપણ જીવ મોક્ષને હજારો વર્ષ તપસ્‍યા કરવી પડતી ત્‍યારે આ જીવને મોક્ષ મળતો હતો. એજ મોક્ષને કલ્‍યાણ આ કળીયુગમાં ભગવાન શ્રીહરિએ એટલો બધો સસ્‍તો કરી નાખ્‍યો કે આલિ નિત્‍ય-નિયમ અને શિક્ષાપત્રી જે ભગવાન સ્‍વામિનારાયણે પોતાના સ્‍વહસ્‍તે લખી કે જેની આણામાં રહિને મોક્ષને કલ્‍યાણ પ્રાપ્‍ત કરી શકાય છે. 

|    મહત્‍વની વેબસાઇટ    |

|    ગઢડા મંદિર સંચાલિત વેબસાઇટ    |

| www.Aksharoradi.com | www.Durgpurmahatmya.com  | www.Bhaktibag.com  | www.Radhavav.com  |
www.Darbargadh.com  | www.Laxmiwadi.com  | www.Naliyeridhar.com  | www.Unmattganga.com  |
www.Bhaktachintamani.com  | www.Gadhpur.com  | www.Sahastradhara.com  | www.gopinathjimaharaj.com  |
|   www.Gopinathji.org   | |  www.Dadakhachar.com  | |  www.Darbargadh.com  | |  www.Gadhadamandir.com  |
  |  www.Harikrushnamaharaj.com  | |  www.Shrijimaharaj.com  |  
 
Live Darshan Visitor
    Website Visitors :